DHAMAAL IS A SUMMER CAMP FOCUSED ON PROVIDING HOLISTIC EXPERIENTIAL LEARNING AND FUN ACTIVITIES TO CHILDREN OF 7 TO 14…

During DHAMAAL, Vrajbhoomi with ensure active participation, a very broad choice of exciting adventurous activities and a high degree of learning with fun in a lish green environment and air-conditioned accommodation. We will also try to give maximum safety through our caring and experienced staff.

ધમાલ" ૭ થી ૧૪ વર્ષના બાળકો માટે

“ધમાલ” સમર કેમ્પના આયોજક શ્રી વ્રજભૂમિ આશ્રમ આંતરરાષ્ટ્રીય સ્તરની શૈક્ષણિક સંસ્થાન વ્રજભૂમિ ઇન્ટરનેશનલ સ્કૂલની સાથે સાથે અનેકવિધ આધ્યાત્મિક, શૈક્ષણિક અને સામાજિક કાર્ય સાથે સંકળાયેલ ઓર્ગેનાઇઝેશન છે.

"ધમાલ" ૭ થી ૧૪ વર્ષના બાળકો માટે વ્યક્તિત્વવિકાસની સાથે સાથે એડવેંચર, ભુલાય જતી સ્થાનિક રમતો, અનેકવિધ કલાઓને આનંદ સાથે અનુભવવાની એક તક લઇને આવ્યું છે.

DHAMAAL-Summer Camp

Through DHAMAAL, We want to teach life skills such as communicating with others without phone or laptop, understanding the value of living in a community away from the familiar environment of home or school team work decision making, self awareness etc.

adventure programmes

Of course there are other benefits also like traditional games and having fun, creativity and excitement on a daily basis...

Painting, Tracking & Camp Fire

From bird watching to painting, tracking to pottery and film show to camp fire, we ensure a plethora of memories which your child will carry cherish for life long…

ધમાલ સમર કેમ્પ

ગુજરાતના દરેક ખૂણાના વિદ્યાર્થીઓ વ્રજભૂમિનાં "ધમાલ સમર કેમ્પ" માં આવી અહીંના અદ્દભૂત વાતાવરણ, અનોખી પૌષ્ટિક વાનગીઓ, સાંસ્કૃતિક વારસો અને આંતરરાષ્ટ્રીય એકટીવીટીઓનો આનંદ માણવાના છે. કેટલીક નવી અને જૂની શૈલી, રમતો, કલા અને આસપાસના વિશ્વની વધુ સમજણ "ધમાલ-સમર કેમ્પ"માં વિતાવેલ આપની ક્ષણોને અનોખી અને યાદગાર બનાવશે.

NEEDS

Needs (Nature Education and Environment Development School) towards betterment of environment through various activities like educational camps, tours, adventure programmes, seminars, talks since 1995. www.needsgujarat.org

Campers will return of with great experiences, fantastic memories and lifelong friendships…

સ્વામીજી નો સંદેશ

આ સમર કેમ્પના મૂળમાં પંચમહાભૂત (પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ) સાથે મનુષ્યના સંબધને પાયામાં રાખી આપણી પ્રકૃતિ સાથે આપણા બાળકોને આનંદ કરતા-કરતા જોડવાનો છે.. સમર કેમ્પમાં રાખવામાં આવેલ તમામ એકટીવીટીઓ આ તમામ પંચમહાભૂતમાંથી કોઈ એકના સાનિધ્યમાં થાય તેવો જાગ્રત પ્રયત્ન કરવામાં આવેલ છે..
- શાસ્ત્રી નારાયણચરણદાસજી સ્વામીજી

VISMA at a Glance

©  Vrajbhoomi International School, Nr. Bal Amul, NH-8, Mogar - 388340, Anand         Design & Developed by: Pikun Sen [HOD Computer, VISMA]