Std 5 IH કાવ્યપઠન પ્રતિયોગિતા (Dated: 15-06-2024)

ધોરણ પાંચ માં ઇન્ટરહાઉસ કવિતા પઠન પ્રતિયોગિતા હેઠળ વિદ્યાર્થીઓ એ પોતાની જાતે કાવ્યની પસંદગી કરી,  યોગ્ય  હાવભાવ સાથે રજૂઆત કરી,  કાવ્યમાં રહેલા રસ અને સૌંદર્યને પ્રકાશિત કરી, સ્પષ્ટ ઉચ્ચારણ થી કાવ્યમાં રહેલી સરળતા અને અલંકૃતતા સ્વાભાવિક રીતે રજૂ કરી છે. આ સંપૂર્ણ પ્રક્રિયા એ વિદ્યાર્થીઓને આત્મનિર્ભર બનાવ્યા અને ભાષા સાથે મધુર સબંધ કેળવવામાં પ્રેરિત કર્યા.

01 02 03
04 05 06
07 08 09
10 11 12
13 14 15
16 17 18