CLASS 6 IH Garvi Gujarat Competition (Dated: 26-07-2025)
તારીખ 26/07/2025 ના રોજ વ્રજભૂમિ ઇન્ટરનેશનલ સ્કૂલમાં વિષય ' ગરવીગુજરાત ' ની I.H. compitition રાખવામાં આવી હતી.
વિદ્યાર્થીઓએ ગુજરાત રાજ્યનો ટૂંકોપરિચય , પહેરવેશ, તેમનુંખાન-પાન, ધાર્મિકસ્થળો , ઐતિહાસિકસ્થળો,
ગુજરાતી સાહિત્યના મહાનુભાવોનો પરિચય અને તેમનો દેશપ્રત્યેનોફાળો, મુખ્ય તહેવારો, વેપારઅને વાણિજ્ય, ખેતી,
ગુજરાતમાં બોલતી ભાષાઓ, જાણીતી કલા અને સ્થાપત્ય , ગુજરાતના જાણીતા મોટા શહેરો, ગરવી ગુજરાતની વિકાસગાથા,
ગુજરાતના મુખ્ય આયાત-નિકાસ માટેના બંદરો, ગુજરાતનોઇતિહાસ: પ્રાચીન કાળથી વર્તમાન સુધીનો સંક્ષિપ્ત ઇતિહાસ,
મહત્વપૂર્ણ રાજવંશો અને શાસકો ગુજરાતના મહાનુભાવો વિશે વિદ્યાર્થીઓએ ટુકમાં માહીતી આપી.
વિદ્યાર્થીઓએ "ગરવીગુજરાત" શબ્દનો અર્થ અને તેનું મહત્વ સમજાવી ગુજરાતનો ટુકમાં પરિચય આપ્યો.