Class 5 IH Gujarati recitation competition (Dated: 21-06-2025)

ધોરણ પાંચમાં યોજવામાં આવેલી કાવ્યપઠન પ્રતિયોગિતા બાળકોમાં રહેલી પ્રતિભાને પ્રતિબિંબિત કરવાનો અવસર છે. બાળકો પોતાનામાં રહેલી આંતરિક શક્તિઓ દ્વારા કવિતાને રાગ અને લય દ્વારા પ્રસ્તુત કરતા શીખે અને ગુજરાતી કાવ્યપઠનનું મહત્વ સમજે. બાળકો કવિતાના પઠન દ્વારા કવિતામાં રહેલા ભાવને યોગ્ય ઉચ્ચારણ સાથે પ્રસ્તુત કરતા શીખે.