Class 7 Media Awareness TV Ad- II (Dated: 24-01-2026)

ધોરણ 7 માં Media Awareness and TV ad - part 1 કરવામાં આવ્યો હતો. તેને દયાનમાં રાખીને આજે part 2 કરવામાં આવ્યો, જેમાં બાળકોએ પોતાને આપવામાં આવેલા પ્રોડક્ટ વડે ગ્રુપમાં કાર્ય કર્યું. તેમને આપવામાં આવેલી વસ્તુ દ્વારા જાતે જ જાહેરાત તૈયાર કરી અને વર્ગમાં પ્રસ્તુતિ કરી. જેમાં તેમના વિચારો, લાગણી અને કોઈ પણ વસ્તુની ખરીદી પર તેમના નિર્ણયો જોવા મળ્યા. કોઈ પણ TV ad ને નિષ્ક્રિય બનીને જોવાને બદલે વિચારશીલ બનવાની જાગૃતિ મળી રહી.